Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ટી-20: 3000 રન બનાવર પહેલી ક્રિકેટર બની સુજી બેટ્સ

નવી દિલ્હી: ન્યઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમની સભ્ય સુજી બેટ્સે એવો કરણામો કરીને બતાવ્યો છે જેના કારણે તે ટી-20ની રાજકુમારી બની ગઈ છે. મહિલા વિશ્વ કપ દરમિયાન સુજી બેટ્સે ટી20 ક્રિકેટમાં 3000 રન પુરા કરીને પહેલી મહિલા ક્રિકેટ બની ગઈ છે જેને આ કારનામુ કર્યું છે. જો કે સુજી માત્ર મહિલા ક્રિકેટ જગત જ ની નહીં પણ પુરુષ વર્ગમાં પણ પહેલી ક્રિકેટર ખેલાડી બની છે અત્યાર સુધી કોઈ પુરુષ ખેલાડીએ આ આંકડો પાર નથી કર્યો. પુરુષ ખેલાડીમાં ન્યૂઝીલેન્ડના જ ક્રિકેટર ખેલાડી માર્ટિન ગુપ્ટિલના નામે સૌથી વધુ રન બનાવવાનો ખિતાબ છે. બેટ્સે 108 મેચોની 105 પારીમાં 30.68 ઓસ્ટથી3007 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 111.95છે જયારે તેનો બેસ્ટ સ્કોર 124 નોટ આઓઉટ છે જો કે તે 0 રન 10 વખત બનાવીને પવેલિયન ભેગી થઇ છે

(5:48 pm IST)