Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ધોનીના શૂન્ય રન પર આઉટ થયા બાદ ૯ વર્ષીય ચાહકનો રીએકશન વાયરલ

એશિયન કપમાં હોંગકોંગ વિરૃદ્ધ મહેન્દ્રસિંહ ધોનીના શૂન્ય રન પર આઉટ થયા બાદ એક ૯ વર્ષીય ચાહકનો રીએકશન વાયરલ થયેલ છે. હોંગકોંગમાં એહસાન ખાનની બોલિંગ દરમ્યાન ત્રીજા દડે રમી રહેલ ધોની વિકેટકિપર દ્વારા કેચ થઇ ગયો. એક ટવીટર યુજરે લખ્યું કે મને આ બાળકમાં મારૃં બચપણ દેખાય છે.

(12:21 am IST)