Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ચેમ્પિયન્સ લીગમાં લિયોનેલ મેઝિની હેટ્રિકથી બાર્સીલોને મળી જીત

નવી દિલ્હી: સ્ટાર ખેલાડી લિયોનેલ મેઝિની હેટ્રિકના લીધે બાર્સીલોના ફૂટબોલ કલબે ચેમ્પિયન્સ લીગ ગ્રુપ બીના પોતાના પહેલા મેચમાં પીએસવીને 4-0થી હરાવ્યું હતું. મળતી માહિત અનુસાર મેસીએ આ મેચમાં પોતાના કેરિયરનો 48વી હેટ્રિક લગાવી હતી. યુરોપીય કપના ઇતિહાસમાં આર્જેટીનાના આંતરરાષ્ટ્રીય ખેલાડી મેસીએ કોઈ પણ અન્ય ખેલાડી કરતા વધુ હેટ્રિક કરી છે.

(5:15 pm IST)