Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

મને આ વર્ષે અર્જુન એવૉર્ડ મળશે તેવી ઉમ્મીદ ન હતી: હિમા દાસ

નવી દિલ્હી: આઇએએએફ અંડર 20 ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સની ગોલ્ડન ગર્લ હિમા દાસે કહ્યું કે આ વર્ષે તેને અર્જુન એવૉર્ડ મળશે તેવી ઉમ્મીદ ન હતી. મને એમ હતું કે 2019માં મને આ એવૉર્ડ મળી શકે છે.

(5:14 pm IST)