Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

જુનિયર વિશ્વ કુશ્તી સ્પર્ધામાં સાજન બનવાલે મેળવ્યું સિલ્વર

નવી દિલ્હી: સ્લોવાકિયામાં ચાલી રહેલ જુનિયર વિશ્વ કુશ્તી સ્પર્ધામાં ભારતના સાજન બનવાલે 77 કિલોગ્રામ ગ્રીકો રોમન વર્ગમાં સિલ્વર મેડલ મેળવ્યું છે. જયારે વિજયે 55 કિલો વર્ગમાં કાંસ્ય પદક હાસિલ કર્યું છે. સાજન ગયા વર્ષે જુનિયર વિશ્વ ચેમ્પિયહસીપમાં કાંસ્ય પદક મેળવ્યું હતું. ભારતના પાંચ ભારતીય પહેલવામો ગ્રીકો રોન વર્ગમાં ઉતર્યા હતા અને જેમાં ત્રણ પદક તેઓએ મેળવ્યા છે. સાંજને સુવર્ણ પડકના મુકાબલામાં હાર મળતા રજત પદકથી સંતોષ માનવું પડ્યું છે. સાગરે 63 કિલો વર્ગમાં ભારતને કાંસ્ય પદક અપાવ્યું છે.

(5:14 pm IST)