Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

હિમાદાસને અર્જુન એવોર્ડની આશા નથી

આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની અનોખી છાપ છોડનારી રનર હિમા દાસને આ વખતે અર્જુન અવોર્ડ મળશે એવી આશા નહોતી. જોકે તેના નામની ચર્ચા જરૂર થઈ હતી. હિમાં દાસે કહ્યું હતું કે કદાચ આવતા વર્ષે મારા નામ પર ગંભીરતાપૂર્વક ચર્ચા થશે.

(4:09 pm IST)