Gujarati News

Gujarati News

News of Sunday, 19th August 2018

ડેબ્યુ મેચમાં રુષભ પંતે બનાવ્યો અનન્ય રેકોર્ડ : કેરિયરની કરી ધમાકેદાર શરૂઆત

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે નોટિંઘમ ટેસ્ટના પહેલા દિવસે પોતાની પહેલી ઈનિંગમાં છ વિકેટ ગુમાવીને 307 રન બનાવ્યાં છે. દિલ્હીના વીસ વર્ષના ઋષભ પંતને ભારત માટેની ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચથી ઋષભ પંતે પોતાનુ ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. સાતમા ક્રમે આવેલા પંતે આદિલ રાશિદની બોલિંગમાં સિક્સર ફટકારી પોતાના ટેસ્ટ કરિયરની ધમાકેદાર શરુઆત કરી હતી.

(1:40 pm IST)