Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રોમ માસ્ટર્સના બીજા રાઉન્ડમાં બોપન્નાએ મળી હાર

નવી દિલ્હી: ભારતના રોહન બોપન્ના અને ફ્રાન્સના તેના જોડીદાર એડુઆર્દ રોજર વેસલીને રોમ માસ્ટર્સના બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો અને ટુર્નામેન્ટમાંથી બહાર જવું પડ્યું છે. ભારત અને ફ્રાન્સની આ સાતમી વ્રિયતા જોડી એક કલાક અને 32 મિનિટમાં પાબ્લો કયુવાસ અને માર્સેલ ગ્રેનોલર્સ જોડી સામે 7-6,6-4થી હરિ ગઈ હતી. ભારત અને ફ્રાન્સની આ જોડી હવે ફ્રેન્ચ ઓપનની તૈયારી કરશે.

 

(4:25 pm IST)