Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા સન્યાસ લેશે?

ભારતની સુપર સ્ટાર ટેનિસ ખેલાડીનો ઓસ્ટ્રેલિયન ઓપનમાં પરાજય બાદ ખૂબ જ નિરાશ છે અને તેણે કહ્યું કે ૨૦૨૨ની સીઝન મારા માટે અંતિમ છે : આ સિઝન મારા માટે અંતિમ જ રહેશે : હું એક - એક સપ્તાહ રમી રહી છૂં અને ખબર નથી કે આખુ સીઝન રમી શકીશ કે નહિં? જો કે મારી ઈચ્છા તો છે આ આખી સીઝન રમવાની.

 

(3:30 pm IST)