Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

બેટીંગની જોરદાર પ્રેકટીસ કરતો કૃણાલ પંડયા : વિડીયો શેર કર્યો

મુંબઇ : આઇપીએલના મેગા ઓકશનમાં ખેલાડીઓની ટીમ બદલાશે. આ સિઝન પહેલા મુંબઇ ઇન્ડિયન્સનો ખેલાડી કુણાલ પંડયા ઘણો પરસેવો પાડી રહ્યો છે. તે નેટસમાં કલાકો સુધી પ્રેકિટસ કરે છે. હાલમાં જ કુણાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેના ભાઇ હાર્દિક પંડયાએ પણ તેના આ વીડિયો પર કમેન્ટ કરી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર ૭૪ હજારથી વધુ લોકોએ લાઇક કર્યુ છે.

(2:32 pm IST)