Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રબાડા ભારત સામેની વન-ડે સિરીઝમાં નહી રમે

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાને ભારત સામેની વન-ડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ અન્ય ખેલાડીની પસંદગી કરાઇ નથી.

 

(1:02 pm IST)