Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

અશ્લીષ હરકતને લઇ મુંબઇ અન્ડર-૧૬ ક્રિકેટ ટીમ કપ્તાન પર ૩ વર્ષનો પ્રતિબંધ

મુંબઇ ક્રિકેટ એશોશીએસન(એમસીએ) ના મુંબઇ અન્ડર-૧૬ ક્રિકેટ ટીમના કેપ્ટન પર ટીમના સાથીઓ સામે અશ્લીષતા રજુ કરાવી અને વાતચીતમાં અપશબ્દનો પ્રયોગ કરવા માટે ૩ વર્ષનો પ્રતિબંધ લાગ્યો છે. ૧૩ વર્ષીય ખેલાડીને મોકલવામાં આવેલ નોટીસમાં એમસીએ કહ્યુ છે કે તે દુર્વ્યવહાર અને એશોશીએસનને બદનામ કરવા માટે દોષી  છે.

(10:19 pm IST)