Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

વિશ્વ કપ જીત્યા પછી આવું બોલ્યા બેલ્જીયમના કપ્તાન અને કોચ

નવી દિલ્હી: નીડરલેન્ડને હરાવીને પુરુષ હોકી વિશ્વ કપનો ખિતાબ જીતનાર બેલ્જીયમ ટીમનું માનવું  છે કે તેમની જીત પહેલાથી નક્કી હતી. બેલ્જીયમે નીડરેન્ડની ટીમને હોકી વિશ્વ કપની ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં માત આપીં પહેલી વખત વિશ્વ વિજેતા બનીને ખળભળાટ મચાવી દીધો છે.

બેલ્જીયમના કપ્તાન થોમસ બ્રીએલ્સે જીત પછી કહ્યું કે કોચ હમેશા કહેતા હતા કે હમારી જીતને સીતારાઓમાં લખાયેલ છે અને શુટઆઉટથી પહેલા તેમને અમારી જીત પાક્કી છે એમ કહ્યું હતું એટલે કે તેમના તરફથી અમને હમેશા હકારાત્મક વિચારો મળ્યા છ્હે અને અમારી જીત પણ હકારાત્મક વિચારોને લઈને થઇ છે અમે ગોલ્ડ મેડલ મેળવવા માટે હમેશા મહેનત કરી છે અને અંતે અમને સફળતા મળી છે.

(6:49 pm IST)