Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

જયપુરમાં સતત 10મી જીત મેળવવા રિંગમાં ઉતરશે વિજેન્દ્રર

નવી દિલ્હી: પ્રોફેશનલ બૉક્સરની કેરિયરમાં સતત નવ વખત જીત મેળવી ચૂકેલ ભારતીય બોક્સર વિજેન્દ્રર સિંહ જયપુરમાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં 23 ડિસેમ્બરના રોજ 10મી જીત મેળવવા માટે રિંગમાં ઉતારવાની તૈયારી કરી રહ્યો છે. આ રિંગમાં આફ્રિકી ચેપીયન અર્નેસ્ટ અમુંજુના ખેલાડી પોતાની વિજયી ક્રમને આગળ વધારવા માટે ઉતારવાના છે.

વિજેન્દ્રરાએ પોતાની પ્રોફેશહનલ કેરિયરમાં જે નવ મુકાબલા જીત્યા છે તેમાંથી સાત મુકાબલા તેને નોક ઓઉટમાં જીત્યા છે. વિજેન્દરરે વિદેશમાં 6 મુકાબલા અને ત્રણ ભારતમાં જીત્યા છે, હવે ઘરેલુ મેદાનમાં છોટો મુકાબલો યોજવાનો છે.

(8:56 pm IST)