Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

શ્રીલંકન ગોલ્ફર રોહાનાએ જીત્યું બીજું પીજીટીઆઈ ખિતાબ

નવી દિલ્હી: શ્રીલંકાના ગોલ્ફ કહેઅલડી અનુરા રોહાનાએ ટાટા ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રોહાનાએ ચોથાનાએ અંતિમ દિવસ19 અંડર 265નો સ્કોર બનાવ્યો હતો.

કોલકત્તાના વિરાજ માંડપ્પા(66),રજુ અલી મોલાહ(70), ગુરુગામના માનું ગંદાસ(68), દિલ્હી ના શમીમ ખાન(69), નોઈડાના વિક્રાંત ચોપડા(69)એ કુલ 15 અંડર 269નો કુલ સ્કોર બનાવીને સંયુક્ત રૂપે બીજો ક્રમ મેળવ્યો હતો.

રોહાનાએ પહેલા દિવસે 69, બીજા દિવસે 61, ત્રીજા દિવસે 66 અને ચોથા દિવસે 69નો  સ્કોર બનાવીને કુલ 265 બનાવ્યા હતા.

(8:56 pm IST)