Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

2018 પછી રિયલ મેડ્રિડ સાથે જોડાશે વિનિસિયસ જુનિયર

નવી દિલ્હી: યુવા ફૂટબોલ ખેલાડી વિનિસિયસ જુનિયર 2018 પછી રિયલ મેડ્રિડ ક્લ્બ સાથે જોડાવાનો છે. ફ્લેમીન્ગોના પ્રતિનિધિત્વ કરનાર વિવનિસિયસે કહ્યું કે તેની ઈચ્છા છે 2018 પછી રિયલ મેડ્રિડમાં જોડાઈ જશે.

વિનિસિયસ તાજેતરમાં 17 વરસનો છે. તેને રિયલ સાથે પેહલાથી જ કરાર કર્યો છે. 2018ની જુલાઈ 12ના રોજ તે 18 વરસનો થઈ જશે.

(8:56 pm IST)