Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

10 વર્ષમાં પહેલીવાર અમેરિકન ખેલાડી જેક પહોંચ્યો એટીપી સેમિફાઇનલમાં

નવી દિલ્હી:જેક સોક ૧૦ વર્ષમાં પ્રથમ એવો અમેરિકન ખેલાડી બન્યો છે જે એટીપી ફાઈનલ્સની સેમિફાઈનલમાં પહોંચ્યો હોય. વર્લ્ડ નંબર ખેલાડી સોકે વર્લ્ડ નંબર એલેકઝાંડર ઝવેરેવને -, -, -૪થી પરાજય આપ્યો હતો. રોજર ફેડરરે બોરિસ બેકર ગુ્રપમાં ટોપ પોઝિશન મેળવવા માર્ટિન સિલીકને હરાવ્યો હતો. તેણે -, -, -૧થી વિજય મેળવ્યો હતો. હવે તે ડીમીત્રોવ સામે રમશે. રવિવારે ફેડરર સામે હવે સોક પણ ફાઈનલમાં ટકરાઈ શકે. રોડ્ડીક અમેરિકાનો અગાઉનો ખેલાડી હતો જે ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ્યો હોય.

 

(5:23 pm IST)