Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017


આશિષ નેહરાએ બેલ વગાડી

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ ભારત - શ્રીલંકા વચ્ચેના પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસની રમતની ઈડન ગાર્ડન ખાતે બેલ વગાડી શરૂઆત કરાવી હતી.

(12:54 pm IST)