Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

સસ્પેન્ડ થયેલા પાક. બોલર હફીઝ બોલીંગ એકશન સુધારશે

આઈ. સી. સી. દ્વારા બોલીંગ કરવા સામે તાત્કાલીક મૂકાયેલા પ્રતિબંધના પગલે પાકિસ્તાનના ઓફ સ્પિનર મોહંમદ હફીઝે બાંગ્લાદેશ પ્રિમીયર લીગમાંથી ખસી ગયો છે. સાથે ગેરકાયદેસર ઠેરવાયેલી પોતાની બોલીંગ એકશનને સુધારવાનો નિર્ણય કર્યો છે તેણે કહ્યું કે હું બાંગ્લાદેશમાં બી.પી.એલ. સ્પર્ધા રમવા નહિં જાઉ અને મારી ભૂલ ભરેલી બોલીંગ એકશનને સુધારવા લાહોરમાં જ રહીશ પછી આઈ.સી.સી. માન્ય લેબોરેટરીમાં તેની ચકાસણી કરાવીશ.

(11:49 am IST)