Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

એશિયા કપમાં પાકિસ્તાન ફેવરીટ : સંજય માંજરેકર

ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરના મતે એશિયા કપમાં ભારત ભલે ટ્રોફીનું દાવેદાર હોય, પરંતુ સતત યુનાઈટેડ આરબ એમીરેટ્સ (યુએઈ)માં રમતુ હોવાને કારણે પાકિસ્તાન એશિયા કપ જીતવા માટે ફેવરીટ છે. પાકિસ્તાને હોંગકોંગને ૮ વિકેટથી હરાવીને એશિયાકપમાં જીત સાથે પ્રારંભ કર્યો હતો. યુએઈ એનું હોમગ્રાઉન્ડ હોવાને કારણે સ્થિતિ પાકિસ્તાન માટે વધુ સારી છે.

(2:38 pm IST)