Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રાફેલ નડાલ રેન્કીંગમાં ટોચના સ્થાને યથાવત : બીજા સ્થાને ફેડરર

ઘૂંટણમાં થયેલી ઈજાને કારણે US ઓપનમાંથી અધવચ્ચે જ ખસી જનાર સ્પેનનો રાફેલ નડાલ ટેનિસ રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન બચાવવામાં સફળ રહ્યો છે તો સ્વિટ્ઝરલેન્ડનો રોજર ફેડરર પણ બીજા સ્થાને યથાવત્ રહ્યો છે.

(2:36 pm IST)