Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

દેશની સ્ટાર એથલીટ હિમા દાસ બનશે અસમ રાજ્યની પ્રથમ ખેલ રાજદૂત

ગૌહાટી :મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે સ્ટાર એથલીટ હિમા દાસના માતા પિતા સાથે મુલાકાત કરીને કહ્યુ કે ભારતનું માન વધારનારી 18 વર્ષીય હિમા દાસને અસમની ખેલ રાજદૂત બનાવવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યુ કે હાલમાં ફિનલેન્ડના ટેમ્પરમાં આઈએએફ વિશ્વ અંડર-20 ચેમ્પિયનશીપમાં 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી હિમા રાજ્યની પહેલી ખેલ દૂત બનશે.

(8:31 pm IST)
  • મનાલીમાં વાદળ ફાટયુ : અડધો ડઝન વાહનો દટાયાઃ કુલુ-મનાલી નેશનલ હાઇવે બંધઃ ભારે તબાહીઃ જો કે જાનહાની નથી access_time 4:13 pm IST

  • ઇસરતજહાં નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ કોર્ટમાં ઇસરતની માતાની વાંધા અરજીની સુનાવણી પુર્ણઃ ૪ ઓગષ્ટ સુધી ચુકાદો મુલત્વી access_time 3:44 pm IST

  • મત કોને આપ્યો ?: પાકિસ્તાનમાં આવો સવાલ પૂછવો પડશે મોંઘો : સવાલ પૂછનારને થશે જેલ અને દંડ :જેલ અને દંડ બંને પણ થઇ શકે છે;પાકિસ્તાનના ચૂંટણી પંચે આવા કેટલાય કાર્યો પર પ્રતિબંધ લગાવ્યો :આચાર સંહિતાનું ઉલ્લંઘન માનીને કાનૂની કાર્યવાહી કરાશે access_time 1:34 am IST