Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ભારતની જુનિયર મહિલા હોકી ટીમે બેલ્જીયમને 2-0થી હરાવી

નવી દિલ્હી: ભારતની જુનિયર મહિલા હોકી ટીમે દેશોની અંડર23 ટુર્નામેન્ટમાં બેલ્જીયમને 2-0થી હરાવીને ત્રીજી જીત નોંધાવી છે. હોકી ઇન્ડિયાએ આપેલી માહિતી અનુસાર ભારત તરફથી સંગીત કુમારીએ 36મી મિનિટે અને સલીમાં ટેટે 42મી  મિનિટે ગોલ ફટકરાઈને ભારતને જીત આપવાની છે. ભારત પહેલા મેચોમાં આયર્લેન્ડને 4-1થી અને બીજા મેચ મેચમાં ગ્રેટ બ્રિટનને 1-0થી હરાવી ચુક્હ્યો છે. પ્રીતિ દુબેની અનુગાઈવાળી ભારતીય ટીમે શાનદાર રીતે પ્રદર્શન કરીને સતત ત્રીજી મેચની જીત પોતાનાં નામે કરી લીધી છે. ભારતીય ટીમની ચોથી મેચ કેનેડા સામે થશે.

(5:34 pm IST)