Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

કુલદીપ અને ચહલ ભારત માટે બનશે એકસ ફેકટર : સચીન

બેંગ્લોર : ભારત-દક્ષિણ, આફ્રિકા વચ્ચેની ટેસ્ટ અને વન-ડે રેણીમાં ઉદા પ્રદર્શન કરનારા ભારતીય ટીમના સ્પીનર કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલને સચીન તેંડુલકરે ભારતીય ટીમના એકસ ફેકટર ગણાવ્યા છે. સચીને કહ્યું હતું કે વિદેશી ધરતી ઉપર ભારતના પ્રદર્શનમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચહલ અને યાદ આગળ જતા ભરત માટે ખુબ જ ઉપયોગી સાબિત શે. સચિને વધુમાં કહ્યું હતું કે ચલન અને કુલદીપ મળીને ખુબ જ સારી બોલીંગ કરી રહ્યા છે અને બંનેનું ભવિષ્ય પણ ઉજ્જવળ છે.

(1:54 pm IST)