Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

સફળતાનો શ્રેય પત્ની અનુષ્કાને આપતો વિરાટ કોહલી

સેચ્યુરીઅન : દક્ષિણ આફ્રિકાની ધરતી પર ટીમ ઇન્ડિયાને પ્રથમ  વન-ડે શ્રેણીમાં વિજય અપાવ્યા બાદ કપ્તાન વિરાટ કોહલીએ કપરા દિવસોમાં સાથે આપી મનોબળ વધારવા બદલ પત્ની અનુષ્કા શર્માનો આભાર માનવાની સાથે જ જણાવ્યું હતું કે અત્યારે તે આવતા વર્ષના વિશ્વકપના મિશન માટે સુધારઓ માગી લેતા પહેલુઓ પર વિચાર કરી રહ્યો છે.

(1:54 pm IST)