Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ડિફેડીંગ ચેમ્પીયનને હરાવી ઓસ્ટ્રેલીયન ઓપનના ચોથા ચરણમાં શારાપોવા

રૂસિ ટેનીસ ખેલાડી મારિયા શારાપોવાએ ડિફેડીંગ ચેમ્પીયન કેરોલિન વોજિનયાકીને હરાવી ઓસ્ટ્રેલીયન ઓપનના ચોથા ચરણમાં જગ્યા બનાવી છે. ર૦૦૮ની  ઓસ્ટ્રેલીયન ઓપન વિજેતા શારાપોવાએ  વિશ્વ નં.૩ વોજિનયાકીને ત્રીજા ચરણમાં ૬-૪,  ૪-૬, ૬-૩ થી મહાત આપી. હવે આગલા ચરણમાં શારાપોવાનો સામનો વિશ્વ નંબર ૧પ ઓસ્ટ્રેલીયન એશ્લી બાર્ટી સાથે થશે.

(10:39 pm IST)