Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

ઓસ્ટ્રેલીયાનો જંગી ખડકલોઃ ૪૫૭ /૮: લબુસચંગેની સદી

 ડે એન્ડ નાઇટ ટેસ્ટના આજે બીજા દિવસે આ લખાય છે ત્યારે ઓસ્ટ્રેલીયાએ ૧૫૦ ઓવરમાં ૮ વિકેટે ૪૫૭ રન ખડકી દીધા છે. લબુસચંગે ૧૦૩ રન બનાવી આઉટ થયો છે તો સ્મીથ પણ સદી ચુકી ગયો હતો તે ૯૩ રને આઉટ થયો હતો. જયારે વિકેટ કિપરે કેરીએ ૯૧ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના બોલરો એન્ડરશન ૨,

બ્રોડ-રોબીન્સન-રૂટએ એક -એક વિકેટો જયારે સ્ટોકસે ૩ વિકેટ ઝડપી છે.

(3:50 pm IST)