Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

બટલરનો અફલાતુન કેચ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ સિરીઝની બીજી મેચ એડિલેડના ઓવલ મેદાન પર ડે એન્ડ નાઇટ ટેસ્ટ  મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે આશ્ચર્યજનક રીતે કેચ પકડ્યો હતો અને કાંગારૂ બેટ્સમેનને આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.  બટલરે જે રીતે કેચ પકડ્યો તેની દરેક વ્યકિત વખાણ કરી રહ્યા છે.

(3:23 pm IST)