Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

ઇઝરાયલના એકમાત્ર ઓલંપિક સ્વર્ણપદક વિજેતા ગોલ ફ્રીડમેનને પૈસાની જ:રતઃ સ્વર્ણ પદક વેંચવા મજબૂર

ઇઝરાયલના એકમાત્ર ઓલમ્પીક સ્વર્ણપદક વિજેતા ગોલ ફ્રિડમેન ને પૈસાની જ:ર પડતા સ્વર્ણપદક વેંચવા એલાન કર્યુ. એમણે ફેશબુક ઉપર લખ્યું હું એવા એકસપર્ટની શોધ કરી રહ્યો છુ જે એક બેહદ અને ખાસ ઇજરાયલમાં મળવાપાત્ર એકમાત્ર સામાનની લીલામી કરાવી શકે. એમણે આ પદક ર૦૦૪ ઓલિમ્પકસમાં સેલિંગમાં મેળવ્યો હતો.

(10:46 pm IST)