Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

પાકિસ્તાનની ટીમના કેપ્ટને કહ્યું... ભારતની તૈયારી ઘણી ઓછી

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ-સિરીઝમાં ભારતની ખરાબ હાલત વિશે પાકિસ્તાનની ટીમના કેપ્ટન સરફરાઝ અહમદે કહ્યું હતું કે ભારતની સરખામણીમાં પાકિસ્તાને ઈગ્લેન્ડ માટે સારી તૈયારી કરી હતી.

(3:42 pm IST)