Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

બીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં કુલ ૯ દેશો એકબીજા સામે બાથ ભીડશે : દરેક દેશ કુલ ૬ (૩ સીરીઝ ઘર આંગણે અને ૩ વિદેશમાં) સીરીઝ રમશે

આઈસીસીએ જાહેર કર્યો ડબલ્યુટીસી-૨ કાર્યક્રમ

(૧) ઓસ્ટ્રેલિયા - ઘર આંગણે, ઈંગ્લેન્ડ, આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ - વિદેશમાં,  ભારત, પાકિસ્તાન, શ્રીલંકા (૨) બાંગ્લાદેશ - ઘરઆંગણે પાકિસ્તાન, ભારત, શ્રીલંકા, વિદેશમાં આફ્રિકા, ન્યુઝીલેન્ડ, વિન્ડીઝ (૩) ઈંગ્લેન્ડ ઘરઆંગણે ભારત, આફ્રિકા, ન્યુઝીલેન્ડ, વિદેશમાં પાકિસ્તાન, વિન્ડીઝ, ઓસ્ટ્રેલિયા (૪) ભારત ઘરઆંગણે શ્રીલંકા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા વિદેશમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, આફ્રિકા (૫) ન્યુઝીલેન્ડ ઘરઆંગણે આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા - વિદેશમાં ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ભારત (૬) પાકિસ્તાન ઘરઆંગણે - ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વિદેશમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, વિન્ડીઝ (૭) સાઉથ આફ્રિકા ઘરઆંગણે ભારત, વિન્ડીઝ, બાંગ્લાદેશ - વિદેશમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ (૮) શ્રીલંકા - ઘરઆંગણે વિન્ડીઝ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, વિદેશમાં - બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ભારત (૯) વેસ્ટ ઈન્ડિઝ ઘરઆંગણે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, વિદેશમાં ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને શ્રીલંકા.

(3:20 pm IST)