Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રોનાલ્ડોના કરારની અડધી રકમ જુવેટસે જર્સી વેચીને વસૂલી

નવી દિલ્હી:પુર્તગાલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ પોતાના નવા ક્લબ જુવેન્ટ્સ માટે અત્યાર સુધી મેદાનમાં પગ પણ નથી મુક્યો ત્યાં તો ક્લબ ના ખાતામાં રૂપિયાનો વરસાદ થઇ રહ્યો છે ઈતાવલી કલબે સ્ટાર ફૂટબોલરના નામની જર્સી 'સીઆર-7'વેચીને કરારની અડધી રકમ વસુલ કરી લીધી છે.

રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ સાથે પોતાનો કારા પૂરો કરીને નવો કરાર જુવેન્ટ્સ સાથે કર્યો છે. અંદાજે કલબે રોનાલ્ડોને 830 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. 33 વર્ષીય રોનાલ્ડો જેવા મોટા ખેલાડી સાથે જોડાઈને કબલ વધુ ખુશ છે ક્લબ  દ્વારા  સરની જર્સી ઓનલાઇન વેચવામાં આવી ત્યારે 5 લાખ 20 હજાર મેળવ્યા છે

(4:32 pm IST)