Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પૂર્વ હોકી ખેલાડી મોહમ્મ્દ શાહિદની પત્નીનો પદ્મશ્રી સહિતના તમામ એવૉર્ડ સરકારને પરત કરવાનો નિર્ણય

નવી દિલ્હી: ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્તાન સ્વ. મોહમ્મ્દ શાહિદની પત્નીએ એક મોટો નિર્ણય લીધો છે શાહિદની પત્નીએ પોતાના પતિને મળેલ પદ્મશ્રી સહિતના તમામ મેડલો સરકારને પરત કરવાનો નિર્ણય લીધો છે. નિર્ણય તેને સરકાર  તરફથી કરવામાં આવેલા વાયદા પુરા થતા પગલું લેવાનું કહ્યું છે અને માટે તેનેં 20 જુલાઈનું દિવસ પસંદ કર્યો છે કારણ કે આજના દિવસે 2016માં પતિ શાહિદનું નિધન થયું હેતુઉ અને તે સમયે સરકાર તરફથી મોટો મોટા વાયદા કરવામાં આવ્યા હતા પણ હજુ સુધી એક પણ વાયદો પૂરો થતા પરિવારમાં નારાજગી જોવા મળી રહી છે પરિવારના સભ્યો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

(4:30 pm IST)