Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

યો યો ટેસ્ટમાં ધોની કે કોહલીએ નહીં મયંક ડાગરે મેળવ્યો હાઇએસ્ટ સ્કોર

ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માટે યો-યો ટેસ્ટ પાસ કરવો અનિવાર્ય છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મિડલ ઑર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂ આ ટેસ્ટ પાસ ન કરી શકવાને કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યા નહોતા. ભારતમાં યો યો ટેસ્ટમાં હાઇએસ્ટ સ્કોર મેળવનાર ખેલાડી ધોની કે કોહલી નહીં હિમાચલ પ્રદેશનો મયંક ડાગર છે. તેણે 20માંથી 19.3નો સ્કોર મેળવ્યો છે.

(1:33 pm IST)