Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

ડીકોક ફીટઃ આજના મેચમાં કદાચ રમશે

ઈજાના લીધે બે ટી-૨૦ મેચ ગુમાવેલ કિવન્‍ટન ડિકોકની ઈજામાં સુધારો થયો છેઃ ટીમના ડોકટરો તેના ઉપર નજર રાખી રહ્યા છેઃ આજનો મેચ રમે તેવી શકયતા છે

(3:09 pm IST)