Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મારા માટે વર્લ્ડકપથી ઓછો નથી ફાઇનલ : પુજારા

ટીમ ઇન્ડિયાના 'ધ વોલ' તરીકે કહેવાતા ચેતેશ્વર પૂજારા કહે છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનો ફાઇનલ મારા માટે વર્લ્ડકપથી ઓછો નથી. ફાઇનલ રમવું એ મારા માટે મોટી વાત છે.

(4:02 pm IST)