Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

લોકેશ રાહુલ ચોથા ક્રમ માટે સારો વિકલ્પ છે : દિલીપ વેન્ગસરકર

ભારત, ઈંગ્લેન્ડ અને ડિફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપની સેમી ફાઈનલમાં પહોંચી શકે છે, ચોથી ટીમનો અંદાજ હું નહિં લગાવી શકુ : અંબાતી રાયડુને આ ક્રમે ઘણા ચાન્સ આપવામાં આવ્યા છતાં તે સિલેકટરોને ઈમ્પ્રેસ કરી ન શકયો : આપણી પાસે સેટલ થઈ ચૂકેલી શિખર ધવન અને રોહિત શર્માની જોડી છે : ત્રીજા ક્રમે વિરાટ કોહલી પરફેકટ છે : રાહુલ સ્પેશ્યાલીસ્ટ ઓપનર છે : જો શરૂઆતમાં વિકેટો જલ્દી પડી જાય તો તે ઈનિંગ્સને સ્થિરતા આપી શકે છે : આ લાંબી ટુર્નામેન્ટમાં જો જરૂર પડે તો તે ઈનિંગ ઓપન કરી શકે છે : મને લાગે છે કે તે પ્લેઈંગ ઈલેવનનો ભાગ હોવો જોઈએ.

(1:33 pm IST)
  • રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીમાંથી રાહત : ૩૭ ડિગ્રી : ૩૨ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે : ગરમી ઘટવાથી લોકોમાં રાહત access_time 3:46 pm IST

  • અમદાવાદમાં ૨૦ કિલો ગાંજો ઝડપાયોઃ એક મહિલા સહિત ર લોકોની ધરપકડઃ સાણંદના વિરમગામ હાઇવે પરથી ધરપકડઃ ૨ લાખથી વધુ ગાંજો સુરત મોકલવાનો હોવાનું બહાર આવ્યું, સીઆઇડી, રેલ્વે પોલીસનું જોઇન્ટ ઓપરશેન access_time 1:32 pm IST

  • યેદિયુરપ્પાએ કર્યો ફરીવાર કર્ણાટક સરકારના પતનનો દાવો ;કહ્યું લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ જેડીએસનું ગઠબંધન સરકાર તૂટી પડશે :કર્ણાટક ભાજપ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન તકવાદી ગણાવ્યું હતું access_time 1:03 am IST