Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ખોટું નહી બોલુ, હવે ફકત ચાહક માટે રમી રહ્યો છું: ૩૯ વર્ષીય ક્રિસ ગેલ

         ર૦૧૯ વન ડે વિશ્વકપ પછી સન્યાસ લેવાની ઘોષણા કરી ચુકેલ વિન્ડીઝ ના ઓપનર ૩૯ વર્ષીય ક્રિસ ગેલએ કહ્યું કે તે ફકત ચાહકો માટે રમી રહ્યો છે. એમણે કહ્યું ખોટું નહી બોલુ હુ ફકત ચાહક માટે કરી રહ્યો છુ. કદાચ બે વર્ષ પહેલા (રિટાયરમેન્ટનો) વિચાર મનમા આવ્યો હતો.

(12:13 am IST)
  • શારદા ચીટ ફંડ : સુપ્રિમ કોર્ટમાંથી કલકત્તાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને રાહત નહિં : ધરપકડ પર લાગેલો સ્ટે હટાવાયો access_time 11:31 am IST

  • સજાતીય લગ્નને તાઇવાન પાર્લામેન્ટની મંજૂરી : 66 વિરુધ્ધ 27 મતથી બિલ મંજુર : આવા લગ્નોને મંજૂરી આપનારો એશિયાનો સૌપ્રથમ દેશ બન્યો : પાર્લામેન્ટ બહાર LGBT સમૂહએ જશ્ન મનાવ્યો access_time 8:06 pm IST

  • હવામાન વિભાગની આગાહી : બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડશે : રાજસ્થાન પર સર્જાયેલા હવાના દબાણના કારણે સર્જાઇ સ્થિતિઃ આગામી દિવસોમાં મહતમ ૪૧ ડીગ્રી તાપમાન રહેશે access_time 3:20 pm IST