News of Monday, 16th April 2018

મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાની ઉંચી છલાંગ : આઈસીસી રેન્કીંગમાં ચોથા સ્થાને

ભારતની મહિલા ક્રિકેટ ટીમના ૨૧ વર્ષના બેટધર સ્મૃતિ મંધાના આઈસીસી રેન્કીંગમાં કૂદકો લગાવી ચોથા સ્થાને પહોંચી ગઈ છે, ઓસ્ટ્રેલિયાની એલીસે પૈરી પ્રથમ, ન્યુઝીલેન્ડની સુજી બેન્સ બીજા અને ઓસ્ટ્રેલિયાની મેગ લાનીંગ ત્રીજા સ્થાને છે

 

(4:01 pm IST)
  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • ''રૃકાવટકે લિયે ખેદ'': માઇક્રો બ્લોગીંગ સાઇટ ''ટિવટર'' દુનિયાભરમાં ઠબ્બઃ ટેકનીકલ ખામીને કારણે સાંજે ૭ વાગ્યે ઠબ્બ થઇ ગયેલુ ટિવટર એક કલાક પછી ફરી ચાલુ access_time 8:56 pm IST