Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

નેશનલ હોકી ચેમ્પિયનશીપની નવી તારીખો જાહેર : હવે ૨૯ એપ્રિલથી શરૂ થશે

હોકી ઈન્ડિયાએ તેમની તમામ નેશનલ ચેમ્પિયનશીપની નવી તારીખો જાહેર કરી હતી. ૧૦ એપ્રિલથી શરૂ થઈ રહેલી આ ચેમ્પિયનશીપ હવે કોરોના વાઈરસને કારણે ૨૯ એપ્રિલથી શરૂ થશે. પુરૂષ અને મહિલાઓની જુદી - જુદી આઠ ચેમ્પિયનશીપની તમામ તારીખો બદલવામાં આવી છે.

(3:29 pm IST)