Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

ભારતીય કિક્રેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રેકટમાં મિતાલી રાજ ડિમોટેડ

એમ.એસ.ધોની બાદ મિતાલી રાજને પણ સેન્ટ્રલ કોન્ટ્રેકટમાં ડિમોટેડ કરવામાં આવી છે. તે ગયા વર્ષે ગ્રુપ 'એ'માં હતી, પરંતુ આ વર્ષે તે ગ્રુપ 'બી'માં છે. ગ્રુપ 'બી'ના પ્લેયરને ૩૦લાખ રૂપિયા આપવામાં આવે છે.

(11:20 am IST)