Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

પોતાના દિવાળી સંદેશ માટે કોહલીને ‘‘ઢોંગી'' કહ્યા પછી આર.સી.બી.એ. જારી કર્યુ સ્‍પષ્‍ટીકરણ

આર.સી.બી. દ્વારા શેયર કરવામાં આવેલ વિરાટ કોહલીના બર્થડે વીડિયોમાં આતશબાજી જોવા છતાં કોહલી દ્વારા લોકોને ફટાકડા ન ફોડવાની અપીલ કરવા પર એમને સોશલ મીડિયા પર ‘‘ઢોંગી'' કહેવામાં આવ્‍યા આર.સી.બી. એ સ્‍પષ્‍ટીકરણ જારી કરતા ટવિટ કર્યુ વીડિયોમાં જોયેલ આતશબાજી યુએઇના ફલેગડે સેલિબ્રેશનના ફુટેજ હતા અમે પર્યાવરણ સંરક્ષણ પર વર્ષોીથ કામ કરી રહ્યા છીએ.

(9:21 pm IST)