Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પ૦ ઓવરની ક્રિકેટમાં બેવડી સદી કરનાર સૌથી નાની ઉંમરના ક્રિકેટર બનયા ૧૭ વર્ષીય યશસ્‍વી જયસ્‍વાલ

     મુંબઇના ઓપનર યશસ્‍વી જયસ્‍વાલ પ૦ ઓવરના ક્રિકેટમાં બેવડુ શતક કરનાર ઇતિહાસમાં સૌથી નાની ઉમરના ક્રિકેટર બની ગયા છે.

     યશસ્‍વીએ ૧૭ વર્ષ્‍ અને ર૯ર દિવસની ઉમરમા બુધવારના વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડ સામે ર૦૩(૧પ૪) રન બનાવ્‍યા હતા.

     છેલ્લો રેકોર્ડ પૂર્વ દક્ષિણ આફ્રીકી બેટસમેન એલન બૈરો (ર૦ વર્ષ, ર૭૬ દિવસ) ના નામે હતો.

        મેચ દરમ્‍યાન યશસ્‍વીએ ૧૭ ચોકકા અને ૧ર છકકા લગાવ્‍યા હતા.

(11:09 pm IST)