Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ભારતીય મહિલા શટલર પીવી સિંધુ અમેરીકાની બેઇવેન ઝાંગ સામે પ્રથમ ચરણમાં પરાજીત થઇ ડેનમાર્ક ઓપનની બહાર

ભારતીય મહિલા શટલર પી વી સિંધૂ અમેરિકાની બેઇવેન ઝાંગ સામે પ્રથમ ચરણમાં પરાજીત થઇ ડેનમાર્ક ઓપનની બહાર થયેલ પ૬ મીનીટ સુધી ચાલેલા આ મુકાબલામાં ઝાંગએ સિંધૂને ૨૧-૧૭, ૧૬-૨૧, ૨૧-૧૮ થી હાર આપેલ જયારે વિશ્વનંબર ૩ સિંધુની આ વિશ્વનંબર ૧૦ ઝાંગ વિરૂધ્ધ આ વર્ષે બીજી અને કુલ ત્રીજી હાર છે.

(10:38 pm IST)
  • અલ્હાબાદનું નામહવે 'પ્રયાગરાજ': શહેરનું નામ બદલવાને યોગી કેબિનેટ આપી મંજુરીઃ ૪૪૪ વર્ષ બાદ નામમાં પરિવર્તન access_time 3:36 pm IST

  • રાજ્યભરમાં સ્ટેટ GST વિભાગના દરોડા: અમદાવાદ, સુરત,વડોદરા,રાજકોટ,વલસાડ,મોરબી, દાહોદમાં પેટ્રોલ પંપ પર તપાસ: પંપના માલિકો વેરો ન ભરી ટેક્સ ચોરી કરતા હતા access_time 1:13 am IST

  • યુપીના ગાઝિયાબાદ રેલવે સ્ટેશન નજીક કાલકા એક્સપ્રેસ અને ઇએમયુ ટ્રેનની અડફેટે છ લોકો આવ્યા:બેના મોત, ચારને ઇજા access_time 2:48 pm IST