Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે વિવાદ હોવાની ચર્ચા

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ બન્યા પછી પ્રથમ વખત રવિ શાસ્ત્રીએ ટીમના સુકાની વિરાટ કોહલી કરતા અલગ ભાષા બોલવાની શરૂ કરી છે. દરેક વખતે પોતાના સુકાનીને જ બોસ ગણાવનાર શાસ્ત્રીએ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી 1-4થી ગુમાવ્યા પછી ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસમાં વધારે પ્રેક્ટિસ મેચની માંગણી કરી છે. ઇંગ્લેન્ડ શ્રેણી પહેલા સુકાની કોહલીએ પ્રેક્ટિસ મેચને સમયની બરબાદી ગણાવી હતી

(8:42 pm IST)