Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

બ્રેન્ડન મેકલમ બન્યો કેકેઆરનો કોચ

કલકત્તા નાઈટ રાઈડર્સના સીઈઓએ આ ટીમ વતી પાંચ સીઝન રમનારા ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ અટેકીંગ બેટ્સમેન બ્રેન્ડન મેકલમને કોચ તરીકે અપોઈન્ટ કર્યો હતો. ટીમ મેનેજમેન્ટને આશા છે કે તેની લીડરશીપ કવોલીટી, પોઝીટીવ અને અગ્રેસીવ સ્ટાઈલ ટીમને મદદ કરશે.

(3:50 pm IST)