Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

'ગોલ્ડન બોલ'મળતા ક્રોએશિયાના કપ્તાને કહ્યું' આ મારા માટે ખોટ્ટું-મીઠું ફળ છે

નવી દિલ્હી: ક્રોએશિયાના કપ્તાન લૂકા મોડરીને વિશ્વ કપ ફાઇનલમાં ફ્રાન્સ સામે 4-2થી હાર્યા પછી વિશ્વ કપમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે મળેલ ગોલ્ડન બોલ તેના માટે ખટ્ટુ મીઠું ફળ છે. રિયલ મેડ્રિડના મિડફિલ્ડર મોડરિચ  કહ્યું કે મને ખરેખર સન્માન મળવું મને પસંદ છે અને તેના માટે હું તમામ સભ્યોનું આભારી છું. પણ વાત છે મારુ સપનું વિશ્વ કપ જીતવાનું હતું. વિશ્વ કપમાં 68 વર્ષમાં ક્રોએશિયા પહેલો એવો નેનો દેશ છે જેને ફાઇનલમાં જગ્યા બનાવી અને પણ અમારા માટે ગર્વની વાત છે.

(3:34 pm IST)