Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ભારત માટે બેન્ચ- સ્ટ્રેન્ગ્થને અજમાવવાની તક તો પ્રતિષ્ઠા બચાવવા માગશે સાઉથ આફ્રિકા

આજે વન-ડે સિરીઝની છેલ્લી મેચઃ સાંજે ૪:૩૦ વાગ્યાથી લાઈવ

સિરીઝ જીત્યા બાદ વિરાટ કોહલીએ વ્યકત કરી હતી ૫-૧થી શ્રેણી જીતવાની ઈચ્છા, ભારતીય ટીમે મેચ પહેલાં ન કરી નેટ- પ્રેકિટસઃ ભારે વરસાદને કારણે સાઉથ આફ્રિકા પણ ન કરી શકયું વધુ પ્રેકિટસઃ આજે અંતિમ વન-ડે માં ભારત નવા ખેલાડીઓની અજમાઈશ કરશેઃ મિડલ ઓર્ડર અને બોલીંગમાં પણ નવોદીતોને તક મળી શકે

(12:02 pm IST)