Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

જોની બેરસ્ટ્રોની પણ સદી : ઈંગ્લેન્ડ ૪૦૩માં ઓલઆઉટઃ ઓસ્ટ્રેલિયા ૧૪૯/૨

એશિઝ જંગમાં ત્રીજા ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડ ૪૦૩ રનમાં ઓલઆઉટ : ડેવિડ મલન (૧૪૦ રન) સદી ફટકાર્યા બાદ વિકેટકીપર બેટ્સમેન જોની બેરસ્ટ્રો (૧૧૯ રન)એ પણ સદી ફટકારી : મિચેલ સ્ટાર્કને ૪, જોશ હેઝલવૂડને ૩, પેટ કમીન્સને ૨  વિકેટ : ઓસ્ટ્રેલિયા ૪૬ ઓવરમાં ૨ વિકેટે ૧૫૪ રન : બેનક્રોફટ ૨૫ અને વોર્નર ૨૨ રને આઉટ : ઉસ્માન ખ્વાજા ૪૪ અને કેપ્ટન સ્મિથ ૬૫ રને દાવમાં.

(3:40 pm IST)