Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ઈંગ્‍લેન્‍ડનો વિકેટકીપર બેટર બિલિંગ્‍સ કાઉન્‍ટીમાં રમશે, આઈપીએલમાં નહીં આવે

નવી દિલ્‍હીઃ ૨૦૨૨ની આઈપીએલમાં કલકત્તા નાઈટ રાઈડર્સ વતી રમી ચૂકેલા ઈંગ્‍લેન્‍ડનો વિકેટકીપર- બેટર કાઉન્‍ટી ક્રિકેટ મેચો રમવા પર બધું ધ્‍યાન આપવા ૨૦૨૩ની આઈપીએલમાં નહીં રમે. ૩૧ વર્ષના બિલિંગ્‍સને કલકત્તાના ઓકશનમાં બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કલકત્તાએ વિકેટકીપર્સ શેલ્‍ડન જેકશન અને બાબા ઈન્‍દ્રજિતને રમાડયા હોવાથી બિલિંગ્‍સને આઠ જ મેચ રમવા મળી હતી.

(3:45 pm IST)